الأحد، 28 أغسطس 2022

IND vs PAK: પાકિસ્તાને કર્યુ મોટુ એલાન, ભારત સામેની મેચમાં 19 વર્ષીય પેસર કરશે ડેબ્યૂ | Asia Cup 2022 Pakistan bowler Naseem Shah debut against India today IND vs PAK

પાકિસ્તાની ટીમે (Pakistan Cricket Team) ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈજાના કારણે તેના બે ઝડપી બોલરો બહાર થવાથી ટીમમાં ખોટ સાલી રહી છે.

IND vs PAK: પાકિસ્તાને કર્યુ મોટુ એલાન, ભારત સામેની મેચમાં 19 વર્ષીય પેસર કરશે ડેબ્યૂ

Naseem Shah 19 વર્ષીય ઝડપી બોલર છે

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Aug 28, 2022 | 6:30 PM

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેની મેચનો સમય આવી ગયો છે. રવિવારે 28 ઓગસ્ટે દુબઈમાં બંને ટીમો એશિયા કપ 2022 (Asia Cup 2022) ની પોતાની પ્રથમ મેચમાં એકબીજા સાથે ટકરાશે. આ મેચના ટોસ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનને લઈને મોટી જાહેરાત કરી છે. યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ (Naseem Shah) આ મેચમાં પાકિસ્તાન માટે ટી-20 ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.