No results found

    કરોડોની કમાણી કરનારા આ સ્ટાર્સ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે, એક મહિનાનું ભાડું જાણીને થઈ જશો હેરાન | These stars crore earning live in a rented house in Mumbai you will be shocked to know the monthly rent

    બોલિવૂડના ઘણા સ્ટાર્સ (Bollywood Celebs) મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. રસપ્રદ વાત એ છે કે આ સ્ટાર્સ મકાનોમાં રહેવા માટે એક મહિનાનું લાખો રૂપિયાનું ભાડું ચૂકવે છે.

    Aug 14, 2022 | 5:24 PM

    TV9 GUJARATI

    | Edited By: Nancy Nayak

    Aug 14, 2022 | 5:24 PM

    વિકી કૌશલ: કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા બાદ વિક્કીએ મુંબઈના જુહુ વિસ્તારમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે, તે ઘરનું એક મહિનાનું ભાડું 8 લાખ રૂપિયા છે.

    કૃતિ સેનન: કૃતિ સેનને ગયા વર્ષે જ અમિતાભ બચ્ચનનું એક એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃતિ દર મહિને લગભગ 10 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે.

    આયુષ્માન ખુરાના: મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટર આયુષ્માન ખુરાના મુંબઈના અંધેરી વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહે છે, જેનું માસિક ભાડું 5.25 લાખ રૂપિયા છે.

    ઋતિક રોશન: ઋતિક રોશન પણ ભાડાના મકાનમાં રહે છે. તે દર મહિને આ એપાર્ટમેન્ટનું ભાડું 8.25 લાખ રૂપિયા ચૂકવે છે.

    જેકલીન ફર્નાન્ડીઝ: જેકલીન ફર્નાન્ડીઝ જુહુમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે, જે એપાર્ટમેન્ટ પ્રિયંકાનું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ એપાર્ટમેન્ટનું ભાડું 6.78 લાખ રૂપિયા છે.

    Most Read Stories

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال