Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» આ દરિયાઈ રાક્ષસનું દરિયા પર રાજ હતુ કરોડો વર્ષો પહેલા, અશ્મિઓ પરથી જાણવા મળી તેની નિર્દયતા | This sea monster ruled the sea millions of years ago fossils reveal its brutality
Giant marine lizard : વૈજ્ઞાનિકોએ એક પ્રાચીન દરિયાઈ પ્રાણીના અશ્મિઓ મળ્યા છે. આ અશ્મિઓ પરથી કેટલીક ચોંકાવનારી વાતો જાણવા મળી છે. કહેવાય છે કે આ પ્રાણી કરોડો વર્ષો પહેલા દરિયા પર રાજ કરતુ હતુ.
વૈજ્ઞાનિકોએ એક પ્રાચીન દરિયાઈ પ્રાણીના અશ્મિઓ મળ્યા છે. આ અશ્મિઓ પરથી જાણવા મળ્યુ છે કે આ પ્રાણી કરોડો વર્ષો પહેલા દરિયાનું સૌથી ખતરનાક પ્રાણી હતુ. તેની 30-33 ફીટની લંબાઈ અને તેના ખતરાનાક દાંત પરથી તેની ક્રૂરતા અને નિર્દયતા જાણવા મળે છે.
આ અશ્મિઓ Giant marine lizardની છે. લગભગ 6.6 કરોડ વર્ષ પહેલા તેનુ દરિયા પર રાજ હતુ. આ પ્રાણી મોસાસૌરની એક નવી શોધાયેલી પ્રજાતિ છે. ક્રેટેશિયસ સમયના અંતમાં મહાસાગરોમાં આ પ્રાણીનો ડર કાયમ રહેતો હતો.
એક રિર્પોટ અનુસાર, આ પ્રાણીને થૈલેસોટિટન એટ્રોક્સ કહેવામાં આવે છે. તેને T.atrox પણ કહેવામાં આવે છે.
થૈલેસોટિટન નામ ગ્રીક શબ્દ પરથી થલાસા અને ટાઈટન પરથી આવ્યો છે. તેનો અર્થ છે વિશાયકાય દરિયાઈ જીવ. અને એટ્રોક્સનો અર્થ છે નિર્દય કે ક્રૂર.
આ પ્રાણી વિશાળ હોવાની સાથે ભયાનક પણ છે. કહેવાય છે કે ડાયનાસોરની સાથે સાથે આ પ્ર્રાણીઓ પણ લુપ્ત થઈ ગયા હતા.