અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયો ભવ્ય ડ્રોન શો, 600 સ્વદેશી ડ્રોનથી આકાશ ચમક્યુ | A grand drone show held on the Ahmedabad riverfront lit up the sky with 600 indigenous drones

36th national games : કાલે 29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે નેશનલ ગેમ્સના ખેલાડીઓ અને વડાપ્રધાન મોદી કાલે ગુજરાત આવી રહ્યા છે. તેમના આવકાર માટે આજે શહેરમાં ડ્રોન શોનું આયોજન થયું હતુ.

Sep 28, 2022 | 11:56 PM

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 28, 2022 | 11:56 PM

કાલે 29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે નેશનલ ગેમ્સના ખેલાડીઓ અને વડાપ્રધાન મોદી કાલે ગુજરાત આવી રહ્યા છે. તેમના આવકાર માટે આજે શહેરમાં ડ્રોન શોનું આયોજન થયું હતુ.

આ ડ્રોન શો અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયો હતો. આ ડ્રોન શો એટલો ભવ્ય હતો કે, આકાશની સાથે સાથે અમદાવાદીઓની આંખો પણ ચમકી ઉઠી હતી. ડ્રોન દ્વારા અલગ અલગ આકૃતિઓ બનાવવામાં આવી હતી.

આ ભવ્ય ડ્રોન શોમાં 600 જેટલા સ્વદેશી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારતનો નકશો, વેલ્કમ પીએમ મોદી, સરદાર પટેલ, નેશનલ ગેમનો લોગો સહિત અનેક આકૃતિથી આકાશ અને સાબરમતી નદી પ્રકાશિત થઈ હતી.

આ ભવ્ય ડ્રોન શોના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ડ્રોન શો દૂરથી પણ લોકો નીહાળી રહ્યા હતા.

Most Read Stories