الثلاثاء، 27 سبتمبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» રંગીન ડ્રેસમાં ખુબ સુંદર લાગી અવનીત કૌર, તેની અદાઓએ જીત્યા લોકોના દિલ | Avneet Kaur looked very beautiful in a colorful dress
Sep 27, 2022 | 11:06 PM
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Sep 27, 2022 | 11:06 PM

20 વર્ષની અવનીત કૌર પોતાની બોલ્ડનેસ અને સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. તેની સુંદરતા બોલિવૂડની અભિનેત્રીને ટક્કર આપે એવી છે.

હાલમાં જ અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેયર કર્યા છે. જેમાં તે રંગીન કપડામાં જોવા મળી. તેણે એક મેગેઝિનના કવર માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ.

આ પહેલા પણ અવનીત કૌરે શેયર કર્યા હતા ફોટો. જેમાં તે નવરાત્રીના રંગમાં રંગાયેલી જોવા મળી હતી.

કેસરિયો રંગ સોન્ગ વીડિયોમાં પારંપરિક ડ્રેસમાં જોવા મળી હતી અવનીત કૌર.

વીડિયોમાં તે ખુબ જોશીલા અંદાજમાં ગરબા કરતી જોવા મળી હતી. ટૂંક સમયમાં તે બોલિવૂડમાં ડેબ્યુ કરશે.
Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.