الجمعة، 30 سبتمبر 2022

વડાપ્રધાન મોદી અંબા્જીના ચીખલી પહોંચ્યા, પ્રજાનું અભિવાદન ઝીલ્યું

[og_img]

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે
  • બીજા દિવસે તેઓ અંબાજીના ચીખલી પહોંચ્યા
  • ચીખલીમાં PM મોદી વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે ત્યારે આજે બીજા દિવસે PM મોદી અંબાજીના ચીખલી પહોંચી ગયા છે અને ત્યાં તેમણે પ્રજાનો અદભુત પ્રેમ મેળવી અભિવાદન ઝીલ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ અહીં જનસભા સંબોધશે અને આ દરમિયાન તેઓ વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કરશે. તો વડાપ્રધાન તારંગાહિલથી આબુ રોડની નવી લાઈનનું ભૂમિપૂજન પણ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6609 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કરશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.