No results found

    ખેલૈયાઓ માટે સારા સમાચાર,અમદાવાદના જીએમડીસીની ગ્રાઉન્ડમાં થશે ગરબાનું આયોજન | Gujarat Garba will be organized in ground of GMDC in Ahmedabad

    ગુજરાતમાં આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રી દરમ્યાન અમદાવાદના જીએમડીસીની ગ્રાઉન્ડમાં  ગરબાનું આયોજન કરશે. 

    ખેલૈયાઓ માટે સારા સમાચાર,અમદાવાદના જીએમડીસીની ગ્રાઉન્ડમાં થશે ગરબાનું આયોજન

    Ahmedabad GMDC

    TV9 GUJARATI

    | Edited By: Chandrakant Kanoja

    Sep 02, 2022 | 6:16 PM

    ગુજરાતમાં (Gujarat) આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રી(Navratri 2022)  દરમ્યાન અમદાવાદના(Ahmedabad)  જીએમડીસીની ગ્રાઉન્ડમાં  ગરબાનું(Garba)  આયોજન કરશે.  આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજીમાં પણ ગરબાનું આયોજન કરાશે. રાજ્યમાં બે વર્ષ બાદ થશે ધામધૂમ પૂર્વક નવરાત્રીનું આયોજન

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال