ગુજરાતમાં આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રી દરમ્યાન અમદાવાદના જીએમડીસીની ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરશે.
Ahmedabad GMDC
ગુજરાતમાં (Gujarat) આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રી(Navratri 2022) દરમ્યાન અમદાવાદના(Ahmedabad) જીએમડીસીની ગ્રાઉન્ડમાં ગરબાનું(Garba) આયોજન કરશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજીમાં પણ ગરબાનું આયોજન કરાશે. રાજ્યમાં બે વર્ષ બાદ થશે ધામધૂમ પૂર્વક નવરાત્રીનું આયોજન