કોલકતામાં જોવા જઈ રહ્યા છો દુર્ગા પૂજા તો આ વસ્તુનો આનંદ પણ જરુરથી માણો | If you are going to see Durga Puja in Kolkata then you must see the places

Durga Puja in Kolkata : જ્યારે પણ નવરાત્રી આવે છે, ત્યારે કોલકતાની દુર્ગા પૂજાની ચર્ચા જરુરથી થાય છે. જો તમે પણ આ સમયે કોલકતા દુર્ગા પૂજા જોવા જાઓ છો તો આ વસ્તુનો આનંદ પણ જરુરથી માણજો. આ અનુભવ તમને જીવનભર યાદ રહેશે.

Sep 28, 2022 | 11:28 PM

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 28, 2022 | 11:28 PM

કોલકતાને સિટી ઓફ જોય તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રી દરમિયાન દુર્ગા પૂજાની સાથે સાથે તમે આ વસ્તુઓનો પણ આનંદ માણી શકો છો.

બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન અનેક સુંદર પંડાલ બનાવવામાં આવે છે. કોલકતામાં જ હજારો દુર્ગા પંડાલ હોય છે. નવરાત્રી દરમિયાન તમે આ પંડાલો જોવા જઈ શકો છો.

દુર્ગા પૂજા દરમિયાન ભક્તો ટ્રેડિશનલ કપડામાં જોવા મળે છે. મહિલાઓ લાલ બોર્ડરવાળી સાડી પહેરે છે અને પુરુષો ધોતી-કુર્તા. તમે પણ આ પરંપરાગત વેશભૂષા પહેરી શકો છો.

ત્યાની ખાણીપીણીની વસ્તુઓ પણ ઘણી આકર્ષક હોય છે. ત્યા તમે સ્ટ્રીટ ફૂડસ પુચકા, ઘુગની, સિંઘાડા, નૂડલ્સનો આનંદ માણી શકો છો.

દુર્ગા પૂજા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. સ્થાનીક લોકો તેમાં પરંપરાગત વેશભૂષામાં ડાન્સ કરતા હોય છે. ત્યાં યાત્રિઓને પ્રસાદના રુપમાં ભોગ પણ આપવામાં આવે છે.

Most Read Stories

Previous Post Next Post