Tuesday, September 6, 2022

IND Vs SL: શ્રીલંકાએ જીત્યો ટોસ, ભારત કરશે બેટિંગ

[og_img]

  • એશિયા કપમાં આજે સુપર-4માં ભારત-શ્રીલંકાનો મુકાબલો
  • દાસુન શનાકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
  • દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30થી મેચ

એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડમાં આજે શ્રીલંકાની ટીમે દુબઈના મેદાન પર ભારત સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, યુઝ્વેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ.

શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, દાનુષ્કા ગુણાથિલાકા, ભાનુકા રાજપક્ષે, વાનિન્દુ હસરાંગા, દાસુન શનાકા (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, દિલશાન મદુશંકા, અસિથા ફર્નાન્ડો

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.