Thursday, September 29, 2022

ફરીથી OPS અને ફિક્સ પે મુદ્દે જુના સચિવાલયમાં ધરણા

[og_img]

  • રાજ્યમાં જૂની પેન્શન યોજનાની માંગ વધુ ઉગ્ર
  • ફરી એક વાર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ધરણા 
  • જુના સચિવાલયમાં મહામંત્રી સહીત કર્મચારીઓના ધરણા

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરતભાઇ ચૌધરી, સિનિયર ઉપપ્રમુખ નાગજીભાઈ ચૌધરી અને સાથે તમામ કર્મચારીઓ ધરણા પર બેઠા છે. અનિતાબેન પટેલને ડિટેઇન કર્યા અને લોકશાહીનું હનન કર્યું તે બાબતે અને જૂની પેંશન, ગ્રેડ પે અને ફિક્સ પગાર માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, જુના સચિવાલય ખાતે ધરણા પર બેઠા છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.