Pustak na pane thi: 18મી સદીમાં જ થઈ ગઈ હતી જન્મની ભવિષ્યવાણી! | Pustak na pane thi birth predictions in 18th century itself

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: 18મી સદીમાં જ થઈ ગઈ હતી જન્મની ભવિષ્યવાણી!

Manasi Upadhyay

|

Sep 26, 2022 | 5:42 PM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક રાષ્ટ્ર ચિંતક પંડિત દિનદયાળ ઉપાધ્યાય  (Pandit Dindayal Upadhyay ) પુસ્તક ઉપર આપેલા પૃષ્ઠ નંબર  35 અને 37 ઉપર આપેલી વિગતો કે  પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મની ભવિષ્યવાણી કઈ રીતે થઈ હતી

 

أحدث أقدم