Friday, September 30, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની વિધિઓ શરૂ, સામે આવી પહેલી તસવીર | Richa Chadda and Ali Fazal wedding ceremony begins
Sep 30, 2022 | 4:48 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Sep 30, 2022 | 4:48 PM
રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નની વિધિઓ વચ્ચે બંનેની પહેલી તસવીર સામે આવી છે.
પ્રી-વેડિંગ ફંક્શનની પહેલી તસવીર રિચા અને અલીએ પોત-પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરી છે.
આ પહેલા રિચાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર ફેન્સ સાથે તેની મહેંદીની ઝલક પણ શેયર કરી હતી.
તસવીરોમાં અલી અને રિચા એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. તસવીરમાં બંને હાથ પકડેલા જોવા મળે છે.
બંનેના લગ્નની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે.