રવિન્દ્ર જાડેજા T20 World Cup થી પણ બહાર, ટીમ ઈન્ડિયામાં પરત ફરવામાં લાગશે લાંબો સમય | Ravindra Jadeja out of ICC T20 World Cup 2022 due to knee injury Asia Cup 2022 Indian Cricket Team

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે, જેના કારણે તે પહેલા જ એશિયા કપ (Asia Cup 2022) માંથી બહાર થઈ ગયો છે.

રવિન્દ્ર જાડેજા T20 World Cup થી પણ બહાર, ટીમ ઈન્ડિયામાં પરત ફરવામાં લાગશે લાંબો સમય

Ravindra Jadeja ને ઘૂંટણમાં ઈજા પહોંચી છે

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Sep 03, 2022 | 7:39 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે ખેલાડીઓની ઈજાની સમસ્યા વધુ ઘેરી બની રહી છે અને ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી સમસ્યા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની ફિટનેસ બની ગઈ છે. રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે એશિયા કપ 2022 માંથી બહાર થઈ ગયો છે અને જે માહિતી સામે આવી રહી છે તે મુજબ તે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2022) માં પણ નહીં રમે.

أحدث أقدم