Tuesday, October 4, 2022

શેરબજારમાં દિવાળી પહેલાની દિવાળી, દિવસની શરૂઆતમાં સેન્સેક્સ 1200 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો | Stock Market Today: Once again in the market, Sensex ran 1200 points in early trade

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો વધારો થયો છે. અને ઈન્ડેક્સ 58 હજારની સપાટીને પાર કરી ગયો છે. આ જ પ્રથમ કલાકમાં નિફ્ટીએ પણ 350 પોઈન્ટથી વધુનો વધારો નોંધાવ્યો છે.

શેરબજારમાં દિવાળી પહેલાની દિવાળી, દિવસની શરૂઆતમાં સેન્સેક્સ 1200 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો

High Return Stock

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Oct 04, 2022 | 10:52 AM

સોમવારના ઘટાડા બાદ મંગળવારે શેરબજાર(Stock Market )માં તેજી જોવા મળી છે. આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ(Sensex) 1200 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. અને ઈન્ડેક્સ 58 હજારની સપાટીને પાર કરી ગયો છે. આ જ પ્રથમ કલાકમાં નિફ્ટીએ પણ 350 પોઈન્ટથી વધુનો વધારો નોંધાવ્યો છે. આજની તેજી સાથે, બજારે સોમવારે સમગ્ર નુકસાનની ભરપાઈ કરી છે. પ્રથમ કલાક દરમિયાન બજારના તમામ સેક્ટર ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી અને બેન્કિંગ સેક્ટરના ઈન્ડેક્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.