દિલ્લીમાં(Delhi) ગાંધીનગરની કાપડ માર્કેટમાં ભીષણ આગ(Fire) લાગી છે. જેમાં ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. તેમજ હાલ 150થી વધુ ફાયરના જવાનો કાર્યરત છે.
દિલ્લીમાં(Delhi) ગાંધીનગરની કાપડ માર્કેટમાં(Textile Market) ભીષણ આગ(Fire) લાગી છે. જેમાં ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. તેમજ હાલ 150થી વધુ ફાયરના જવાનો કાર્યરત છે.