Friday, October 14, 2022

પાકિસ્તાનમાં હોસ્પિટલની અગાસી પરથી મળ્યા 500 મૃતદેહ, બધામાંથી એક-એક અંગ ગાયબ

ભારતના પડોશી દેશમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના મુલ્તાન શહેરના (Multan city) પંજાબ નિશ્તાર હોસ્પિટલમાંથી એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે.

પાકિસ્તાનમાં હોસ્પિટલની અગાસી પરથી મળ્યા 500 મૃતદેહ, બધામાંથી એક-એક અંગ ગાયબ

પાકિસ્તાન સમાચાર

છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 gfx

ચોંકાવનારા સમાચાર: ભારતના પડોશી દેશમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના મુલ્તાન શહેરના (મુલતાન શહેર) પંજાબ નિશ્તાર હોસ્પિટલમાંથી એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હોસ્પિટલની અગાસી પરથી 500 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. આ ચોંકાવનારી ઘટવામાં આ મૃતદેહની અંદરના અંગો પણ ગાયબ છે. એક સાથે મળેલા આ મૃતદેહના દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે. ઘણા બધા મૃતદેહની છાતી ચીરીને તેમના શરીરમાંથી હ્દય કાઢી નાખવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવતા પાકિસ્તાન સહિત આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે.

પાકિસ્તાનમાં હેવાનિયતના રુવાટા ઊભા કરી દેતા વીડિયો

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.