ભારતના પડોશી દેશમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના મુલ્તાન શહેરના (Multan city) પંજાબ નિશ્તાર હોસ્પિટલમાંથી એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે.
છબી ક્રેડિટ સ્ત્રોત: TV9 gfx
ચોંકાવનારા સમાચાર: ભારતના પડોશી દેશમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના મુલ્તાન શહેરના (મુલતાન શહેર) પંજાબ નિશ્તાર હોસ્પિટલમાંથી એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હોસ્પિટલની અગાસી પરથી 500 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. આ ચોંકાવનારી ઘટવામાં આ મૃતદેહની અંદરના અંગો પણ ગાયબ છે. એક સાથે મળેલા આ મૃતદેહના દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે. ઘણા બધા મૃતદેહની છાતી ચીરીને તેમના શરીરમાંથી હ્દય કાઢી નાખવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવતા પાકિસ્તાન સહિત આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે.
પાકિસ્તાનમાં હેવાનિયતના રુવાટા ઊભા કરી દેતા વીડિયો
⚠️ તરફથી અત્યંત ગોરી વિઝ્યુઅલ #પાકિસ્તાન: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક હોસ્પિટલના ધાબા પરથી અપહરણ કરાયેલા લોકોના 500 જેટલા અજાણ્યા મૃતદેહ મળી આવ્યા છે. વિશ્લેષકોને શંકા છે કે લાશો ગુમ થયેલા લોકોના છે #બલુચિસ્તાન પ્રદેશ
— ઝાહક તનવીર – મુહમ્મદ તનવીર (@zahacktanvir) ઑક્ટોબર 14, 2022
☠️🚩પાકિસ્તાનના સોશિયલ મીડિયા મુજબ, પાકિસ્તાનના મુલતાનમાં નિશ્તાર હોસ્પિટલની છત પરથી 500 મૃતદેહો મળી આવ્યા છે. સબ. ઘાતકી. માનવમાં. pic.twitter.com/jC46LYPUXn
— અરશદ (@totaltaiyar) ઑક્ટોબર 14, 2022
આપણા ભયાનક દેશમાં OMG, નિસ્તર હોસ્પિટલની છત પરથી 500 અજાણ્યા મૃતદેહો મળી આવ્યાની વાર્તા, #મુલતાન માં #પંજાબ એક સત્ય ઘટના છે. 💔 pic.twitter.com/VW2iarMES7
— મીના ગબીના (@gabeeno) ઑક્ટોબર 14, 2022
નિસ્તાર હોસ્પિટલના ધાબા પરથી 500 અજાણ્યા મૃતદેહ મળ્યા, #મુલતાન માં #પંજાબ #પાકિસ્તાન. પાકિસ્તાનીઓ દ્વારા તેમના નાગરિકો સાથે આવું અમાનવીય વર્તન. શરમ…. pic.twitter.com/3sLFmCmbPH
— રામ અબ્રામ (@houseofram) ઑક્ટોબર 14, 2022