બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં કરો આ વસ્તુઓનું સેવન, તણાવ ઝડપથી થશે દૂર

Foods To Relieve Stress : તણાવ એ ખરાબ માનસિક સ્વાસ્થ્યની નિશાની છે. ધીરે ધીરે આ તણાવ, ડિપ્રેશનમાં ફેરવાય જાય છે. તણાવ દૂર કરવા કેટલાક ખોરાક લાભદાયક સાબિત થાય છે.

Oct 11, 2022 | 5:43 PM

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Oct 11, 2022 | 5:43 PM

ભોજનની મદદથી પણ તણાવ દૂર કરી શકાય છે. તમારા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં કેટલાક ફેરફાર કરીને તમે તણાવથી દૂર રહી શકો છો.

બ્રેકફાસ્ટમાં ઈંડા, દહી જેવી વસ્તુની સાથે હેલ્ધી સ્મૂધી પીઓ. તમે દાળ, ઢોસા, ચિકન સલાડ, ઈંડાની સાથે એવોકાડોનું પણ સેવન કરી શકો છો.

બપોરના લંચમાં તમે એક રોટલી, અડધો કપ ભાત, અડધો કપ દાળ, 2 ઈંડા અને 250 ગ્રામ ચિકનનું સેવન કરો. તમે તેની સાથે પનીર અને છાશ જેવી વસ્તુનું પણ સેવન કરી શકો છો.

ડિનરમાં ભાત, 2 રોટલી અને 2 શાકનું સેવન કરો. આ તમામ વસ્તુનું નિયમિત સેવન કરવાથી તમે તણાવથી દૂર રહી શકો છો.

Most Read Stories

أحدث أقدم