Friday, October 28, 2022

લખતર વિરમગામ હાઇવે પર અકસ્માતની હારમાળા

[og_img]

  • લખતરના કડું ગામે બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો
  • મહેસાણા તરફ જતા બાઇક ચાલકને અકસ્માત નડ્યો
  • ઈજાગ્રસ્ત સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે



લખતર વિરમગામ હાઈવે પર અકસ્માતની હારમાળા જોવા મળી હતી. કડું ગામના બસ સ્ટેન્ડ પાસે બાઈકનો અકસ્માત થયો હતો. બાઈક ચાલક ચોટીલાથી પોતાન વતન મહેસાણા તરફ જઈ રહ્યો હતો ત્યારે લખતર તાલુકાના કડું ગામ પાસે પથ્થર સાથે બાઈક અથડાતા બાઈક ચાલક રોહિતભાઈ જેસંગભાઈ ઠાકોર (ઉ.વ.25) રહે. બારીયાસણ ચોકડી, મહેસાણાને ગંભીર ઈજા થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તેમજ એક ટેમ્પો ચાલકનો ટેમ્પો પણ વાહન ચલાવતી વખતે કાબુ ગુમાવતા ખાડામાં પડ્યો હતો.

Related Posts: