ટ્રેડિશનલ ડ્રેસમાં દિશા પટણીના લુકે ફેન્સનું ખેચ્યું ધ્યાન, જુઓ તસવીરો

દિશા પટણી એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી. દિશા પટણી રેડ એથનિક વેરમાં ખૂબસૂરત લાગી રહી હતી. ચાલો તેના લુક પર એક નજર કરીએ

ઑક્ટો 23, 2022 | 10:31 PM

TV9 ગુજરાતી

| સંપાદન: અશ્વિન પટેલ

ઑક્ટો 23, 2022 | 10:31 PM

દિશા પટણી હાલમાં જ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી. દિશા પટણી ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિશા પટણીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આવો એક નજર કરીએ દિશા પટણીના લુક પર

આ તસવીરોમાં દિશા પટણીએ રેડ કલરનો લહેંગો પહેર્યો છે. આ સાથે સમાન રંગનું બ્રેલેટ બ્લાઉઝ કેરી કર્યું છે. બ્રાલેટ બ્લાઉઝ પર ઝરી વર્ક કરવામાં આવ્યું છે.

તેની સાથે લાલ કલરનો દુપટ્ટો કેરી કરવામાં આવ્યો છે. વાળને વેવી હેરસ્ટાઈલ આપવામાં આવી છે. તેની સાથે હેવી ઈયરિંગ્સ કેરી કરવામાં આવી છે. આ લુકમાં દિશા પટણી ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ લુકને કમ્પ્લીટ કરવા માટે દિશા પટનીએ હાથમાં ગોલ્ડન પર્સ લીધું છે. આ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

તમે પણ દિવાળી માટે દિશા પટણીના આ લુકને રિક્રિએટ કરી શકો છો. તમે વાળને બનમાં બાંધી શકો છો અને સફેદ ફૂલોનો ગજરો મૂકી શકો છો. આ સાથે તમે કપાળ પર એક નાનો ડોટ લગાવીને દેખાવને પૂર્ણ કરી શકો છો.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

أحدث أقدم