નાની ઉંમરે હાડકાંમાંથી આવે છે અવાજ, આ સુપરફૂડ્સ આપશે રાહત

Home Remedies For Knee Joint Pain : હાડકાના સાંધામાં કટ-કટ અવાજ આવે તેને લુબ્રિકેશન કહેવામાં આવે છે. આ સમસ્યા મોટી ઉંમરમાં શરુ થાય છે. પણ હવે નાની ઉંમરથી લોકોમાં આ સમસ્યા થવા લાગી છે.

ઑક્ટો 20, 2022 | 8:25 PM

TV9 ગુજરાતી

| સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા

ઑક્ટો 20, 2022 | 8:25 PM

ઘણીવાર હાથ-પગમાં હાડકામાં કટ-કટ અવાજ આવવુ એક સ્વાસ્થ્ય સમસ્યા છે. તેને લુબ્રિકેશન કહેવામાં આવે છે. આ પોષક તત્વોની ઉપણને કારણે થાય છે. કેટલાક સુપરફૂડસના સેવનથી આ સમસ્યા દૂર કરી શકાય છે.

ઘણીવાર હાથ-પગમાં હાડકામાં કટ-કટ અવાજ આવવુ એક સ્વાસ્થ્ય સમસ્યા છે. તેને લુબ્રિકેશન કહેવામાં આવે છે. આ પોષક તત્વોની ઉપણને કારણે થાય છે. કેટલાક સુપરફૂડસના સેવનથી આ સમસ્યા દૂર કરી શકાય છે.

કાંદા અને લસણ - તેમા હાજર સલ્ફર, લુબ્રિકેશનને ઘણી હદ સુધી ઓછુ કરે છે. સલ્ફરની મદદથી પગના સોજા અને દુખાવામાંથી રાહત મળે છે. કાંદા અને લસણના ઓઈલથી મસાજ કરવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.

કાંદા અને લસણ – તેમા હાજર સલ્ફર, લુબ્રિકેશનને ઘણી હદ સુધી ઓછુ કરે છે. સલ્ફરની મદદથી પગના સોજા અને દુખાવામાંથી રાહત મળે છે. કાંદા અને લસણના ઓઈલથી મસાજ કરવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.

લાલ કેપ્સીકમ - તેમા વિટામિન એ, સી, બી અને કે સારી માત્રામાં હોય છે. અઠવાડિયામાં એકવાર લાલ કેપ્સીકમથી બનેલી વાનગીનું સેવન કરવુ જોઈએ. તેનાથી સાંધાનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે.

લાલ કેપ્સીકમ – તેમા વિટામિન એ, સી, બી અને કે સારી માત્રામાં હોય છે. અઠવાડિયામાં એકવાર લાલ કેપ્સીકમથી બનેલી વાનગીનું સેવન કરવુ જોઈએ. તેનાથી સાંધાનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે.


આદુ - આયુર્વેદમાં આદુનું વિશેષ મહત્વ છે, તેમાં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. તેની મદદથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

આદુ – આયુર્વેદમાં આદુનું વિશેષ મહત્વ છે, તેમાં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. તેની મદદથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

કઠોળ - કઠોળમાં પ્રોટીન, ફાઈબર અને કેલ્સિયમ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે. તેમાં હાજર કેલ્શિયમને કારણે હાડકાની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.

કઠોળ – કઠોળમાં પ્રોટીન, ફાઈબર અને કેલ્સિયમ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે. તેમાં હાજર કેલ્શિયમને કારણે હાડકાની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.


સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Previous Post Next Post