Thursday, October 13, 2022

ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ ફાયદાકારક છે, નિયમિત ખાવાથી કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર

Health Care Tips : આપણે રોજબરોજના જીવનમાં એવા ઘણા ફળોનું સેવન કરીએ છે. જે ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે અને તેનાથી બચવામાં મદદરુપ થાય છે.

Oct 13, 2022 | 6:07 PM

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Oct 13, 2022 | 6:07 PM

દુનિયામાં હાલ ડાયાબિટીસની સમસ્યાથી દર ત્રીજો વ્યક્તિ પીડાય રહ્યો છે. આ ખતરનાક બીમારીથી બચવા માટે તમે જામફળનું સેવન કરી શકો છો.

દુનિયામાં હાલ ડાયાબિટીસની સમસ્યાથી દર ત્રીજો વ્યક્તિ પીડાય રહ્યો છે. આ ખતરનાક બીમારીથી બચવા માટે તમે જામફળનું સેવન કરી શકો છો.

ડાયાબિટીસના દર્દીઓએ એવી જ વસ્તુનું સેવન કરવુ જોઈએ જેમાં મીઠાસ નહીંવત હોય. તેવામાં આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

ડાયાબિટીસના દર્દીઓએ એવી જ વસ્તુનું સેવન કરવુ જોઈએ જેમાં મીઠાસ નહીંવત હોય. તેવામાં આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.

જામફળમાં વિટામિન - C,B,A અને ફોસ્ફોરસ ભરપૂર માત્રામાં હોય છે. જામફળના પાનનું સેવન શુગરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

જામફળમાં વિટામિન – C,B,A અને ફોસ્ફોરસ ભરપૂર માત્રામાં હોય છે. જામફળના પાનનું સેવન શુગરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

જામફળમાં ફાઈબર હોય છે જે ગ્લૂકોઝના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

જામફળમાં ફાઈબર હોય છે જે ગ્લૂકોઝના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ જો આ ફળના પાનની ચા બનાવીને તેનું સેવન કરે તો શરીરમાં ઈન્સુલિનનું સ્તર નિયંત્રિત રહે છે.

ડાયાબિટીસના દર્દીઓ જો આ ફળના પાનની ચા બનાવીને તેનું સેવન કરે તો શરીરમાં ઈન્સુલિનનું સ્તર નિયંત્રિત રહે છે.

Most Read Stories

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.