الخميس، 13 أكتوبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ ફાયદાકારક છે, નિયમિત ખાવાથી કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર
Oct 13, 2022 | 6:07 PM
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Oct 13, 2022 | 6:07 PM
દુનિયામાં હાલ ડાયાબિટીસની સમસ્યાથી દર ત્રીજો વ્યક્તિ પીડાય રહ્યો છે. આ ખતરનાક બીમારીથી બચવા માટે તમે જામફળનું સેવન કરી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓએ એવી જ વસ્તુનું સેવન કરવુ જોઈએ જેમાં મીઠાસ નહીંવત હોય. તેવામાં આ ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
જામફળમાં વિટામિન – C,B,A અને ફોસ્ફોરસ ભરપૂર માત્રામાં હોય છે. જામફળના પાનનું સેવન શુગરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.
જામફળમાં ફાઈબર હોય છે જે ગ્લૂકોઝના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ જો આ ફળના પાનની ચા બનાવીને તેનું સેવન કરે તો શરીરમાં ઈન્સુલિનનું સ્તર નિયંત્રિત રહે છે.