No results found

    ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને રાજસ્થાનના CM અશોક ગેહલોતની બંધ બારણે બેઠક

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022) પૂર્વે તોડ જોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં ભાજપના સીનિયર નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સાથે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક કરી હતી. જેના પગલે જયનારાયણ વ્યાસ કોંગ્રેસના જોડાશે તેવી અટકળો તેજ થઇ છે.

    ચંદ્રકાંત કનોજા

    |

    ઑક્ટો 29, 2022 | 9:19 PM

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે તોડ જોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં ભાજપના સીનિયર નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સાથે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક કરી હતી. જેના પગલે જયનારાયણ વ્યાસ કોંગ્રેસના જોડાશે તેવી અટકળો તેજ થઇ છે.


    Post a Comment

    Previous Next

    نموذج الاتصال