Dussehra 2022: મીઠાઈ ખાવાના શોખીન છો તો દશેરાના દિવસ પર બનાવો આ સ્વાદિષ્ટ મીઠાઈ | Dussehra 2022 make this delicious dessert on Dussehra day

Dussehra 2022: દશેરાના દિવસે તમે જલેબી ફાફડા સિવાય કેટલીક સ્વાદિસ્ટ વાનગીઓનો આનંદ ઉઠાવી શકો છો. આ સ્વાદિસ્ટ મીઠાઈઓ તમે તમારા મહેમાનો પણ ખવડાવી દશેરાના દિવસનો આનંદ માણી શકો છો.

Oct 04, 2022 | 10:14 PM

TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Oct 04, 2022 | 10:14 PM

દશેરાનો તહેવાર સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ અવસરે રાવણ દહન કરવામાં આવે છે. લોકો સાથે મળીને આ તહેવાર પર કેટલીક મીઠાઈનો આનંદ પણ માણી શકે છે.

દશેરાનો તહેવાર સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ અવસરે રાવણ દહન કરવામાં આવે છે. લોકો સાથે મળીને આ તહેવાર પર કેટલીક મીઠાઈનો આનંદ પણ માણી શકે છે.

શીરો -  તે ઝડપથી બની જતી વાનગી છે, તેમાં સૂજી, ખાંડ, ઈલાયચી પાઉડર , સૂકા મેવા અને પાણીનો ઉપયોગ થાય છે.

શીરો – તે ઝડપથી બની જતી વાનગી છે, તેમાં સૂજી, ખાંડ, ઈલાયચી પાઉડર , સૂકા મેવા અને પાણીનો ઉપયોગ થાય છે.

ખીર - તે ભારતની એક પારંપરિક મીઠી વાનગી છે. તે ઘણા સારા સારા અવસરો પણ બનાવવામાં આવે છે.

ખીર – તે ભારતની એક પારંપરિક મીઠી વાનગી છે. તે ઘણા સારા સારા અવસરો પણ બનાવવામાં આવે છે.

માલપુઆ - તે દેશી ઘીમાં બનતી સ્વાદીસ્ટ મીઠાઈ છે. તેને રવા, મેદા, ખાંડ અને દૂધની મદદથી બનાવવામાં આવે છે.

માલપુઆ – તે દેશી ઘીમાં બનતી સ્વાદીસ્ટ મીઠાઈ છે. તેને રવા, મેદા, ખાંડ અને દૂધની મદદથી બનાવવામાં આવે છે.

શ્રીખંડ - તે એક હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ છે. તે દહીં, ખાંડ અને ઈલાયચી પાઉડરની મદદથી બનાવવામાં આવે છે.

શ્રીખંડ – તે એક હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ છે. તે દહીં, ખાંડ અને ઈલાયચી પાઉડરની મદદથી બનાવવામાં આવે છે.


Most Read Stories

أحدث أقدم