Gujarat Assembly Election 2022 : રાજકોટમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

Gujarat Assembly Election 2022 : ગુજરાતના વિધાનસભા ચુંટણીને લઇને પીએમ મોદીએ આજે રાજકોટની મુલાકાતે હતા. આ દરમ્યાન તેમનો ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. પીએમ મોદીના રોડ શોમાં લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. જેમાં મહિલાઓઆ ઉત્સાહભેર પીએમ મોદીને મોબાઈલમાં કેપ્ચર કરતી નજરે પડી હતી.

ઑક્ટો 19, 2022 | 10:53 PM

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 19, 2022 | 10:53 PM

ગુજરાતના વિધાનસભા ચુંટણીને લઇને પીએમ મોદીએ આજે રાજકોટની  મુલાકાતે હતા. આ દરમ્યાન તેમનો ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો.

પીએમ મોદીના  રોડ શોમાં લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. જેમાં મહિલાઓઆ ઉત્સાહભેર પીએમ મોદીના ફોટોગ્રાફ  મોબાઈલમાં કેપ્ચર કરતી નજરે પડી હતી.

પીએમ મોદીના રોડશોને લઇને  નાના મોટા તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં નાના ભૂલકા પણ ભાજપની ટોપી પહેરીને ઉત્સાહમાં જોવા મળ્યા હતા.

પીએમ મોદીના રોડ શોમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ દરેક સમાજના લોકોએ ઉત્સાહભેર પીએમ મોદીનું સ્વાગત કરવા આતુર હતા.

પીએમ મોદીએ રોડશો લોકોનું અભિવાદન ઝીલીને તેમનો આભાર માનતા નજરે પડયા. તેમની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા હતા.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

أحدث أقدم