ગોલ્ડન ડીપનેક ડ્રેસમાં તમન્ના ભાટિયાનો હોટ લુક, તસવીરો જોઈને ફેન્સ થયા ફિદા | Hot look of Tamanna Bhatia in golden deep neck dress See photos
API Publisher
Oct 02, 2022 | 7:18 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Oct 02, 2022 | 7:18 PM

તમન્ના ભાટિયા હાલમાં તેની ફિલ્મ બબલી બાઉન્સરને લઈને સતત ચર્ચામાં છે. જેના કારણે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

તમન્ના ભાટિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટ શેયર કર્યું છે. શેયર કરેલી તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં તમન્ના ભાટિયાએ ગોલ્ડન કલરનો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. તેનો લુક ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

આ ઓફ શોલ્ડર ડ્રેસ સાથે એક્ટ્રેસે કોઈ જ્વેલરી કેરી કરી નથી, તમન્ના ભાટિયાએ તેના વાળનો બન બનાવીને પોતાનો લુક કમ્પલીટ કર્યો છે.

એક્ટ્રેસે કાનમાં મોટી ઈયરરિંગ્સ, હાથમાં બેંગ્લસ અને લાઈટ મેકઅપ સાથે આ ફોટોશૂટ કમ્પલીટ કર્યું છે.