Thursday, October 20, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Neha Malik : માત્ર બોલ્ડ જ નહીં, ટ્રેડિશનલ અવતારમાં પણ નેહા મલિક છે 'હુશ્ન કી મલ્લિકા', જૂઓ સુંદર ફોટા
ઑક્ટો 20, 2022 | 6:31 AM
TV9 ગુજરાતી | સંપાદિત: મીરા કણસાગરા
ઑક્ટો 20, 2022 | 6:31 AM
નેહા મલિકનું નામ ભોજપુરી દુનિયાની એવી સુંદરીઓમાંથી એક છે, જેને કોઈ પણ ઓળખની જરૂર નથી. દરેક સ્ટાઈલથી અભિનેત્રી લોકોને પોતાના દિવાના બનાવે છે.
નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સને પોતાની નવી પોસ્ટથી અપડેટ આપતી રહે છે.
તાજેતરમાં નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં નેહા ટ્રેડિશનલ અવતાર નજરે પડે છે.
નેહાની બોલ્ડ સ્ટાઈલ તેના ફેન્સ માટે ઘણી વાર સરપ્રાઈઝ બની રહે છે. એવું ભાગ્યે જ બને છે જ્યારે અભિનેત્રી લહેંગામાં જોવા મળી હોય.
ઓરેન્જ લહેંગામાં નેહાના આ લુકને જોઈને ફેન્સની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ હળવા મેકઅપ સાથે તેના શરીરના વળાંકો પણ ફ્લોન્ટ કર્યા છે.