Neha Malik : માત્ર બોલ્ડ જ નહીં, ટ્રેડિશનલ અવતારમાં પણ નેહા મલિક છે 'હુશ્ન કી મલ્લિકા', જૂઓ સુંદર ફોટા

તાજેતરમાં Neha Malikએ લહેંગામાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. અભિનેત્રીનો લુક જોઈને તેના ચાહકોની નજર પણ તેના પર ટકેલી છે. આ લુકમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઑક્ટો 20, 2022 | 6:31 AM

TV9 ગુજરાતી

| સંપાદિત: મીરા કણસાગરા

ઑક્ટો 20, 2022 | 6:31 AM

નેહા મલિકનું નામ ભોજપુરી દુનિયાની એવી સુંદરીઓમાંથી એક છે, જેને કોઈ પણ ઓળખની જરૂર નથી. દરેક સ્ટાઈલથી અભિનેત્રી લોકોને પોતાના દિવાના બનાવે છે.

નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સને પોતાની નવી પોસ્ટથી અપડેટ આપતી રહે છે.

તાજેતરમાં નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં નેહા ટ્રેડિશનલ અવતાર નજરે પડે છે.

નેહાની બોલ્ડ સ્ટાઈલ તેના ફેન્સ માટે ઘણી વાર સરપ્રાઈઝ બની રહે છે. એવું ભાગ્યે જ બને છે જ્યારે અભિનેત્રી લહેંગામાં જોવા મળી હોય.

ઓરેન્જ લહેંગામાં નેહાના આ લુકને જોઈને ફેન્સની સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ હળવા મેકઅપ સાથે તેના શરીરના વળાંકો પણ ફ્લોન્ટ કર્યા છે.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

أحدث أقدم