Tuesday, October 18, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Nora Fatehi Photos: નોરા ફતેહી મોરેશિયસમાં પસાર કરી રહી છે 'ક્વોલિટી ટાઈમ', મિસ્ટ્રી મેન સાથે શેયર કરી બોલ્ડ તસ્વીરો
ઑક્ટો 18, 2022 | સાંજે 6:14
TV9 ગુજરાતી | સંપાદિત: કુંજન શુકલ
ઑક્ટો 18, 2022 | સાંજે 6:14
બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) મોરેશિયસમાં રજાઓ ગાળી રહી છે. તાજેતરમાં એક યાટમાંથી ખૂબ જ બોલ્ડ ફોટા શેયર કર્યા છે. આ તસવીરોમાં નોરા એકલી નથી.
આ તસવીરોમાં નોરા બ્લેક સ્વિમ ટોપ અને બ્લુ ડેનિમ શોર્ટમાં જોવા મળી રહી છે. ફોટામાં નોરા સનગ્લાસ પહેરેલી જોઈ શકાય છે.
નોરાના ફોટામાં તેની સાથે એક મિસ્ટ્રી મેન પણ છે. જોકે, નોરા સાથેના ફોટામાં જે વ્યક્તિ હાજર છે તેનું નામ માર્સ પેડ્રોજો છે.
માર્સ પેડ્રોઝો નોરાનો હેરસ્ટાઈલિસ્ટ છે. નોરા ફતેહી માત્ર રજાઓ માણવા મોરેશિયસ ગઈ નથી, પરંતુ તે તેના ડાન્સનો વીડિયો પણ શૂટ કરવા જઈ રહી છે.
ડાન્સ વીડિયોના કારણે કોરિયોગ્રાફર રજિત દેવ પણ નોરા સાથે મોરેશિયસ ગયો છે. થોડા દિવસો પહેલા તેની ડાન્સ ક્લિપ વાયરલ થઈ હતી.