الثلاثاء، 25 أكتوبر 2022

Palak Tiwariના બ્લુ ક્રોપ ટોપે મચાવી ધૂમ, ફોટા જોઈને ચાહકો થઈ લટ્ટુ

Palak Tiwari તેના ગ્લેમરસ ફોટો માટે ફેમસ છે. દર બીજા દિવસે તેના ખૂબ જ બોલ્ડ ફોટા સોશિયલ મીડિયાની દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે.

ઑક્ટો 25, 2022 | 9:39 AM

TV9 ગુજરાતી

| સંપાદિત: મીરા કણસાગરા

ઑક્ટો 25, 2022 | 9:39 AM

અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ નાની ઉંમરમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ટૂંક સમયમાં જ પલક બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, પલક તિવારી બોલ્ડનેસની બાબતમાં તેની માતા શ્વેતાથી ઓછી નથી. તાજેતરમાં, તેણે બોલ્ડ બ્લુ ડ્રેસમાં એક ધૂમ મચાવતું ફોટોશૂટ કરાવ્યું છે.

પલક તેના લાખો ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે.

પલક બ્લુ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો ફોટોગ્રાફર અમિત ખન્નાએ ક્લિક કરી છે.

આ બોલ્ડ લુકને સારો બનાવવા માટે, પલકે ન્યૂડ મેકઅપ કર્યો છે અને તેની આંખોને હાઇલાઇટ કરી છે.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.