Sunday, October 2, 2022

બિકીનીમાં પરિણીતી ચોપરાનો બોલ્ડ લૂક, રેતી પર બેસીને આ રીતે આપ્યો પોઝ | Parineeti Chopra's bold look in a bikini, sitting on the sand and posing like this

હાલમાં જ પરિણીતી ચોપરાએ તેનો બિકીની લુક ફેન્સ સાથે શેર કર્યો, તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ હાલમાં માલદીવમાં રજાઓ માણી રહી છે.

Oct 02, 2022 | 9:47 PM

TV9 GUJARATI

| Edited By: Ashvin Patel

Oct 02, 2022 | 9:47 PM

પરિણીતી ચોપરા માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસનો આ લુક તેના ફેન્સનું દિલ જીતી રહી છે.

પરિણીતી ચોપરા માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસનો આ લુક તેના ફેન્સનું દિલ જીતી રહી છે.

પરિણીતીએ હાલમાં પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે. જેમાં તે પોતાના બિકીની લુકને ફ્લોન્ટ કરી રહી છે.

પરિણીતીએ હાલમાં પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે. જેમાં તે પોતાના બિકીની લુકને ફ્લોન્ટ કરી રહી છે.

નિયોન કલરની બિકીનીમાં પરિણીતિનો સિઝલિંગ અવતાર જોઈને ફેન્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક્ટ્રેસ રેતી પર પોઝ આપતી જોવા મળે છે.

નિયોન કલરની બિકીનીમાં પરિણીતિનો સિઝલિંગ અવતાર જોઈને ફેન્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક્ટ્રેસ રેતી પર પોઝ આપતી જોવા મળે છે.

થોડા દિવસો પહેલા પરિણીતીનું વર્કઆઉટ ફોટોશૂટ ખૂબ વાયરલ થયું હતું. એક્ટ્રેસે જિમ બાદ તેના કેટલાક ફોટો શેયર કર્યા હતા જેમાં તે બોલ્ડ દેખાઈ રહી છે.

થોડા દિવસો પહેલા પરિણીતીનું વર્કઆઉટ ફોટોશૂટ ખૂબ વાયરલ થયું હતું. એક્ટ્રેસે જિમ બાદ તેના કેટલાક ફોટો શેયર કર્યા હતા જેમાં તે બોલ્ડ દેખાઈ રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં પરિણીતી અપકમિંગ ફિલ્મ 'કોડ નેમ તિરંગા'ને લઈને ચર્ચામાં છે. જેનું ટ્રેલર હાલમાં જ રીલિઝ થયું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં પરિણીતી અપકમિંગ ફિલ્મ ‘કોડ નેમ તિરંગા’ને લઈને ચર્ચામાં છે. જેનું ટ્રેલર હાલમાં જ રીલિઝ થયું છે.

Most Read Stories

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.