Tuesday, October 25, 2022

Somnath માં દિવાળી પર્વને લઇને ભાવિકોની ભીડ ઉમટી, સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ

દેશના પ્રથમ જ્યોતિર્લીગ સોમનાથ ખાતે દિવાળીના પર્વે(Diwali 2022) હજારો દર્શનાર્થીઓ(Devotees) ઉમટ્યા છે. જેમાં દાદા સોમનાથની(Somnath)એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ભક્તોએ જમાવડો કર્યો.મહત્વપૂર્ણ છે કે દર દિવાળીએ સોમનાથમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોય છે

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 25, 2022 | 11:56 PM


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.