الأحد، 2 أكتوبر 2022

લાલ ડ્રેસમાં સોનાક્ષી સિંહાએ દેખાડ્યો આકર્ષક લુક, યુઝર્સે કહ્યું- 'લાલ પરી...' | Sonakshi sinha red hot look viral on social media users said lal pari

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા (sonakshi sinha) દરરોજ ચર્ચામાં રહે છે. આ દરમિયાન અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

Oct 02, 2022 | 8:11 AM

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Oct 02, 2022 | 8:11 AM

બોમ્બે ટાઈમ્સ ફેશન વીક 2022ની (Bombay Times Fashion Week 2022) બીજી સીઝન શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સોનાક્ષી સિન્હાએ તેના મનમોહક પર્ફોર્મન્સથી રેમ્પ વોક પર પોતાનો જલવો બતાવ્યો હતો.

રેમ્પ વોક બાદ સોનાક્ષીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ આઉટફિટમાં કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

સોનાક્ષી સિન્હાનું આ લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. દરેક તસવીરમાં અભિનેત્રી તેના કિલર લુકમાં જોવા મળી હતી.

વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં સોનાક્ષીએ લાલ રંગનો થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તેની બોલ્ડનેસ પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તસવીરો પર કોમેન્ટ કરતાં યુઝર્સ સોનાક્ષી માટે રેડ પરી લખી રહ્યાં છે.

Most Read Stories

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.