Friday, October 14, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Vin Diesel બન્યો વિશ્વનો સૌથી હેન્ડસમ Bald Man, પ્રિન્સ વિલિયમ્સને હરાવીને જીત્યો આ ખિતાબ
ઑક્ટો 14, 2022 | 7:15 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ઑક્ટો 14, 2022 | 7:15 PM
હોલીવુડના પ્રખ્યાત અભિનેતા વિન ડીઝલે હાલમાં World’s Hottest Bald Man 2022નો ખિતાબ પોતાને નામે કર્યો છે. વિન ડીઝલને આ સ્પર્ધામાં 10માંથી 6.46 અંક મળ્યા હતા.
Hottest Bald Manની આ સ્પર્ધામામં અભિનેતા સ્ટેનલી ટોક્સી બીજા નંબર પર રહ્યા હતા. તેમને 10 માંથી 6.33 અંક મળ્યા હતા.
S.W.A.T. ફિલ્મના અભિનેતા શેમર મૂરને આ સ્પર્ધામાં 6.25 અંક સાથે ત્રીજુ સ્થાન મળ્યુ છે.
જાણીતા સિંગર પિટબુલને 6.16 અંક સાથે ચોથુ સ્થાન મળ્યુ છે.
આ પહેલા પ્રિન્સ વિલિયમે આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ વખતે તેઓ આ સ્પર્ધામાં 5માં નંબરે છે. એક એજન્સી દ્વારા કરવામાં આવેલા અધ્યયન પરથી જાણવા મળ્યુ છે કે, વિન ડીઝલનું માથુ વધારે ચમકદાર છે.