Tuesday, November 8, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» 42 વર્ષની શ્વેતા તિવારીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, ફોટા જોઈને દિવાના થઈ ગયા ફેન્સ
નવેમ્બર 08, 2022 | 11:35 p.m
TV9 ગુજરાતી | સંપાદિત: ચંદ્રકાંત કનોજા
નવેમ્બર 08, 2022 | 11:35 p.m
42 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારી સુંદરતામાં ઘણી બોલિવૂડની એક્ટ્રેસને ટક્કર આપતી જોવા મળે છે. હાલમાં જ શ્વેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા શેયર કર્યા છે.
શ્વેતાએ શેયર કરેલી આ તસવીરોમાં તેણે બ્લેક કલરનો સ્ટ્રેપ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસના સ્ટ્રેપ શ્વેતાના શોલ્ડર પર દેખાય છે.
આ ફોટોશૂટ માટે આ સુંદર ટીવી એક્ટ્રેસે ગ્લેમરસ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
શ્વેતાના આ ફોટા ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. તેમનું કોમેન્ટબોક્સ ફાયર અને હાર્ટ ઇમોજીથી ભરેલું છે. શ્વેતાના કો-એક્ટર્સે તેના ફોટાને લાઈક કર્યા છે.
સ્ટાર પ્લસની સિરિયલ કસૌટી જિંદગી કીમાંથી પ્રેરણા બનીને લોકોના દિલ જીતનારી શ્વેતા તિવારી હાલમાં ઝી ટીવીની એક સિરિયલમાં 3 દીકરીઓની માતાનો રોલ કરી રહી છે.