42 વર્ષની શ્વેતા તિવારીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, ફોટા જોઈને દિવાના થઈ ગયા ફેન્સ

સોશિયલ મીડિયા પર 4 મિલિયનથી વધુ ફેન્સ સાથે જોડાયેલી છે. ફેન્સ માટે શ્વેતા તિવારી (Shweta Tiwari Photos) સોશિયલ મીડિયા પર દરરોજ પોસ્ટ શેયર કરતી રહે છે.

નવેમ્બર 08, 2022 | 11:35 p.m

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

નવેમ્બર 08, 2022 | 11:35 p.m

42 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારી સુંદરતામાં ઘણી બોલિવૂડની એક્ટ્રેસને ટક્કર આપતી જોવા મળે છે. હાલમાં જ શ્વેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા શેયર કર્યા છે.

શ્વેતાએ શેયર કરેલી આ તસવીરોમાં તેણે બ્લેક કલરનો સ્ટ્રેપ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસના સ્ટ્રેપ શ્વેતાના શોલ્ડર પર દેખાય છે.

આ ફોટોશૂટ માટે આ સુંદર ટીવી એક્ટ્રેસે ગ્લેમરસ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

શ્વેતાના આ ફોટા ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. તેમનું કોમેન્ટબોક્સ ફાયર અને હાર્ટ ઇમોજીથી ભરેલું છે. શ્વેતાના કો-એક્ટર્સે તેના ફોટાને લાઈક કર્યા છે.

સ્ટાર પ્લસની સિરિયલ કસૌટી જિંદગી કીમાંથી પ્રેરણા બનીને લોકોના દિલ જીતનારી શ્વેતા તિવારી હાલમાં ઝી ટીવીની એક સિરિયલમાં 3 દીકરીઓની માતાનો રોલ કરી રહી છે.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

أحدث أقدم