No results found

    Bigg Boss 16 : ખૂબ જ ગ્લેમર છે ગૌતમ વિજની ગર્લફ્રેન્ડ સૌંદર્યા શર્મા, જુઓ આકર્ષક તસ્વીરો

    Bigg Boss 16ની સ્પર્ધક સૌંદર્યા શર્મા ગૌતમ વિજ સાથેના તેના અફેરના સમાચારને કારણે ચર્ચામાં આવી છે. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

    નવેમ્બર 08, 2022 | 6:55 A.M

    TV9 ગુજરાતી

    | સંપાદિત: મીરા કણસાગરા

    નવેમ્બર 08, 2022 | 6:55 A.M

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16ના ઘરમાં આજે સૌંદર્યા શર્મા ગૌતમને ખોળામાં બેસીને કિસ કરતી જોવા મળી હતી. બિગ બોસના ઘરમાં બંનેએ કબૂલાત કરી છે કે તેઓ એકબીજા માટે લાગણી ધરાવે છે.

    કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16ના ઘરમાં આજે સૌંદર્યા શર્મા ગૌતમને ખોળામાં બેસીને કિસ કરતી જોવા મળી હતી. બિગ બોસના ઘરમાં બંનેએ કબૂલાત કરી છે કે તેઓ એકબીજા માટે લાગણી ધરાવે છે.

    બિગ બોસ 16ના સ્પર્ધકોમાં સૌંદર્યા શર્મા એક એવી સ્પર્ધક છે જે આ શો પછી ચર્ચામાં આવી છે.

    બિગ બોસ 16ના સ્પર્ધકોમાં સૌંદર્યા શર્મા એક એવી સ્પર્ધક છે જે આ શો પછી ચર્ચામાં આવી છે.

    અભિનેત્રી અને મોડલ બનતા પહેલા સૌંદર્યા ડેન્ટિસ્ટ પણ રહી ચૂકી છે. પ્રેક્ટિસ તરીકે, સૌંદર્યાએ દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.

    અભિનેત્રી અને મોડલ બનતા પહેલા સૌંદર્યા ડેન્ટિસ્ટ પણ રહી ચૂકી છે. પ્રેક્ટિસ તરીકે, સૌંદર્યાએ દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં ડેન્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.

    સૌંદર્યાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી છે. હાલ તે મુંબઈમાં રહે છે.

    સૌંદર્યાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગની ટ્રેનિંગ લીધી છે. હાલ તે મુંબઈમાં રહે છે.

    સૌંદર્યા શર્માએ ફિલ્મ 'થેંક ગોડ'માં પણ કામ કર્યું છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, આ ફિલ્મમાં તેનો માત્ર એક કેમિયો છે.

    સૌંદર્યા શર્માએ ફિલ્મ ‘થેંક ગોડ’માં પણ કામ કર્યું છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, આ ફિલ્મમાં તેનો માત્ર એક કેમિયો છે.

    સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال