الأحد، 6 نوفمبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» ચેતના પાંડેના 'સન કિસ' ફોટાએ ઇન્ટરનેટ પર ધુમ મચાવી, ચાહકોના હોંશ ઉડ્યા
નવેમ્બર 06, 2022 | 8:03 AM
TV9 ગુજરાતી | સંપાદિત: મીરા કણસાગરા
નવેમ્બર 06, 2022 | 8:03 AM

ટીવી એક્ટ્રેસ ચેતના પાંડેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ધુમ મચાવી રહી છે. ‘દિલવાલે’માં જેનીની ભૂમિકા ભજવનારી આ અભિનેત્રીએ ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 12’માં પણ પોતાની શાનદાર પ્રતિભા બતાવી હતી.

તાજેતરમાં, ચેતનાએ નારંગી ડ્રેસમાં સનકીસ કરેલા ફોટા શેર કર્યા છે. ચેતના ઓરેન્જ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઘણી વખત ચેતના તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હાલમાં જ તે થાઈલેન્ડના ફાઈવ સ્ટાર રિસોર્ટમાં ‘ક્વોલિટી ટાઈમ’ પસાર કરતી જોવા મળી હતી.

ચેતનાના ફોટા જોઈને તેના ફેન્સ આ ફેવરિટ એક્ટ્રેસના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેનું ઇનબોક્સ હાર્ટ અને ફાયર ઇમોજીથી ભરેલું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ચેતના છેલ્લે ફિલ્મ ‘જાને ક્યૂં દે યારોં’માં જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત, ચેતનાએ મ્યુઝિક વીડિયોમાં પણ તેની અભિનય કુશળતા બતાવી છે.
Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.