Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે 33 ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં કલોલથી બળદેવસિંહ ઠાકોર, થરાદથી ગુલાબસિંહ રાજપૂત, જમાલપુરથી ઇમરાન ખેડાવાળા, દરિયાપુરથી ગ્યાસુદીન શેખને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની યાદી
ગુજરાત ચૂંટણી 2022 : ગુજરાત કોંગ્રેસે 33 ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં કલોલથી બળદેવસિંહ ઠાકોર, થરાદથી ગુલાબસિંહ રાજપૂત, જમાલપુરથી ઇમરાન ખેડાવાળા, દરિયાપુરથી ગ્યાસુદીન શેખને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની છઠ્ઠી યાદી
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..