Saturday, November 5, 2022

Happy Birthday Virat: કિંગ કોહલીના 34 વર્ષ અને 34 રેકોર્ડ, અહીં જાણો

Virat Kohli Birthday : વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક વિરાટ કોહલી આજે 34 વર્ષનો થઈ ગયો છે. આ અવસર પર જાણો તેના 34 રેકોર્ડ

Happy Birthday Virat: કિંગ કોહલીના 34 વર્ષ અને 34 રેકોર્ડ, અહીં જાણો

Virat Kohli નો આજે 34 મો જન્મદિવસ છે

વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક છે. કિંગ કોહલી તરીકે જાણીતા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 2008માં શ્રીલંકા સામેની ODI મેચથી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પદાર્પણ કર્યા બાદ કોહલીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. આજે તે ટીમનો જીવ બની ગયો છે. તેણે 102 ટેસ્ટ, 262 અને 113 T20 મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું.

કોહલીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 8 હજાર 74 રન છે, જેમાં 27 સદી અને 28 અડધી સદી સામેલ છે. વનડેમાં તેણે 43 સદી અને 64 અડધી સદી સહિત 12 હજાર 344 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં તેના 3 હજાર 932 રન છે. તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 1 સદી અને 36 અડધી સદી ફટકારી છે. 5 નવેમ્બર 1988ના રોજ જન્મેલ કોહલી આજે 34 વર્ષનો થઈ ગયો છે. આ અવસર પર જાણો તેમના 34 રેકોર્ડ

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.