Monday, November 28, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» Neha Malikએ સમુદ્ર કિનારે પાણીમાં લગાવી આગ, જુઓ આકર્ષક લુક, નજર હટાવવી મુશ્કેલ
નવેમ્બર 28, 2022 | 9:52 AM
TV9 ગુજરાતી | સંપાદિત: મીરા કણસાગરા
નવેમ્બર 28, 2022 | 9:52 AM
ભોજપુરી અભિનેત્રી નેહા મલિકના જેટલા પણ વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાના લુકથી બધાને દિવાના બનાવી દીધા છે. નેહાને જોવા માટે ફેન્સ હંમેશા ઉત્સાહિત હોય છે.
નેહા મલિકે હાલમાં જ તેના લેટેસ્ટ લુકથી ઈન્ટરનેટ પર ધુમ મચાવી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે બિકીની પહેરીને સિઝલિંગ પોઝ આપ્યા છે, જેને જોઈને બધા પાગલ થઈ ગયા છે.
નેહાની બોલ્ડનેસ જોઈને ફેન્સ કહે છે કે, તેણે પાણીમાં આગ લગાવી દીધી છે. જો કે તેના ફોટા જોઈને તમે પણ આ કહેવા મજબૂર થઈ જશો.
તેના ઇન્સ્ટા પર નેહાના બિકીની શૂટે ચાહકોનો દિવસ બનાવી દીધો છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે એટલું જ નહીં પણ તે ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.
વાળ સાથે રમતી નેહા મલિકના આ ફોટોશૂટે ચાહકોના દિલમાં ધૂમ મચાવી દીધી છે. બીચ પર ભોજપુરી સુંદરતાની સ્ટાઈલ જોઈને લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.