Sunday, November 27, 2022

WhatsApp ગ્રુપમાં જોડાયેલા લોકો માટે આવી રહ્યું છે આ ખાસ ફીચર, જુઓ કેવી રીતે કરશે કામ

યુઝર્સને તમામ પ્રકારની ટિપ્સ, નવી જાહેરાતો અને નવા ફીચર્સ વિશેની માહિતી મળશે. હવે જાણવા મળ્યુ છે કે એપ એવા ફીચર પર કામ કરી રહી છે, જે ગ્રુપ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે.

નવેમ્બર 27, 2022 | 1:03 p.m

TV9 ગુજરાતી

| સંપાદન: પંકજ તંબોલીયા

નવેમ્બર 27, 2022 | 1:03 p.m

વોટ્સએપ તેના યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે મેસેજિંગ સર્વિસ એક ઓફિશિયલ વોટ્સએપ ચેટ લાવવા પર કામ કરી રહી છે, જ્યાં યુઝર્સને તમામ પ્રકારની ટિપ્સ, નવી જાહેરાતો અને નવા ફીચર્સ વિશેની માહિતી મળશે. હવે જાણવા મળ્યુ છે કે એપ એવા ફીચર પર કામ કરી રહી છે, જે ગ્રુપ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે.

આ વિશે માહિતી આપતા WABetaInfoએ જણાવ્યું છે કે કંપની ગ્રુપ ચેટ્સ માટે મ્યૂટ શોર્ટકટ પર કામ કરી રહી છે. જાણવા મળ્યું છે કે તેને વોટ્સએપ ડેસ્કટોપના બીટા અપડેટ માટે સ્પોટ કરવામાં આવ્યું છે. ફીચરનું નામથી જ જાણી શકાય છે કે, આ ફીચરની રજૂઆત બાદ ડેસ્કટોપ યુઝરને શોર્ટકટ તરીકે ગ્રુપ માટે mute બટન મળશે. (ફોટો: WABetaInfo)

ખાસ વાત એ છે કે WBએ આ આવનારા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેથી જોઈ શકાય કે આ ફીચર ખરેખર કેવું દેખાશે અને કામ કરશે. ગ્રુપ ચેટ હવે વધુને વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે. જ્યારથી વોટ્સએપે ગ્રુપ માટે 1024 સભ્યોની મર્યાદા વધારી છે, ત્યારથી તેનો ઉપયોગ વધુ વધી ગયો છે. આવી સ્થિતિમાં, મ્યૂટ કરવા માટે શોર્ટકટ મેળવવો ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે તેમ, આ 'મ્યૂટ શોર્ટકટ' બટન ગ્રુપ ચેટના હેડરમાં હાજર છે. યુઝર્સે હવે ગ્રુપ નોટિફિકેશનને બંધ કરવા માટે ત્રણ ડોટ્સ પર ટેપ કરીને મ્યૂટ જવાની લાંબી પ્રક્રિયાને અનુસરવી પડશે નહીં.

સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે તેમ, આ ‘મ્યૂટ શોર્ટકટ’ બટન ગ્રુપ ચેટના હેડરમાં હાજર છે. યુઝર્સે હવે ગ્રુપ નોટિફિકેશનને બંધ કરવા માટે ત્રણ ડોટ્સ પર ટેપ કરીને મ્યૂટ જવાની લાંબી પ્રક્રિયાને અનુસરવી પડશે નહીં.

જો તમને આ અપડેટ ઇન્સ્ટોલ કર્યા પછી પણ આ ફીચર મળ્યું નથી, તો જણાવી દઈએ કે આ ફીચર હજુ પણ ડેવલપમેન્ટ સ્ટેજ પર છે, અને હાલમાં તેને સાર્વજનિક રૂપે રિલીઝ કરવામાં આવ્યું નથી. તેથી જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે થોડી રાહ જોવી પડશે.

સૌથી વધુ વાંચેલી વાર્તાઓ