Thursday, December 15, 2022

અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું નાઈટ ટ્રાયલ રહ્યુ સફળ, પાકિસ્તાન-ચીનથી લઈને અડધી દુનિયા સુધી કરી શકાશે પ્રહાર

TV9 ગુજરાતી

TV9 GUJARATI | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા

આના રોજ અપડેટ કરેલ: ડિસે 15, 2022 | 11:42 PM

પાકિસ્તાન-ચીનથી લઈને અડધી દુનિયા સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવતા ‘અગ્નિ 5’ મિસાઈલનું પરિક્ષણ સફળ થયુ છે. આ મિસાઈલ 5 હજાર કિલોમીટરથી વધુના અંતરે પરમાણુ બોમ્બ વડે ટાર્ગેટને પર હુમલો કરવામાં સક્ષમ છે.

અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું નાઈટ ટ્રાયલ રહ્યુ સફળ, પાકિસ્તાન-ચીનથી લઈને અડધી દુનિયા સુધી કરી શકાશે પ્રહાર

ભારતે અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

ભારતે આજે સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલનું નાઈટ ટ્રાયલ સઉળતા પૂર્વક પૂર્ણ કર્યું છે. પાકિસ્તાન-ચીનથી લઈને અડધી દુનિયા સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવતા ‘અગ્નિ 5’ મિસાઈલનું પરિક્ષણ સફળ થયુ છે. આ મિસાઈલ 5 હજાર કિલોમીટરથી વધુના અંતરે પરમાણુ બોમ્બ વડે ટાર્ગેટને પર હુમલો કરવામાં સક્ષમ છે. આ પરિક્ષણ નવી ટેક્નોલોજી અને સાધનોનું પરીક્ષણ કરવા માટે હતી. આ નવા ઉપકરણો પહેલા કરતા ઘણા હળવા છે. આ સફળ પરીક્ષણ બાદ ભારતીય સેનાની તાકાત વધુ વધી ગઈ છે, જેને જોઈને ચીનની ચિંતા વધી ગઈ છે.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે….

Related Posts: