Sunday, December 25, 2022

વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાં ફોર્મને લઈને ચાહકોમાં નિરાશા, ત્રણ વર્ષથી નથી ફટકારી સદી

વિરાટ કોહલી કેપટાઉન ટેસ્ટ બાદ છેલ્લી 10 ઇનિંગ્સમાં 50ના આંકડાને પણ પહોંચી વળ્યો નથી. 34 વર્ષીય કોહલીએ તેની છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 01, 24, 19*, 01, 20, 11, 13, 23, 45 અને 29 રન બનાવ્યા હતા. વિરાટ વર્ષ 2020, 2021 અને 2022માં ટેસ્ટ સદી ફટકારી શક્યો નથી.(AP)