Rajkot news: પુરુષોત્તમ પીપળીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિલા કોલેજમાં દીકરીઓ સાથે જાતીય સતામણીની ઘટના બનવી ન જોઈએ. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઘટના ન બને તે માટે અમે બંને વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ તાત્કાલિક અસરથી તપાસ સમિતિ રચી હતી.