Tuesday, December 20, 2022

અમદાવાદ: મિત્રની પત્નીને એકલી જોઈ યુવકની દાનત બગડી, બાળકોને બહાર મોકલી કર્યું ગંદુ કામ

Ahmedabad Crime: બાળકોને બિસ્કીટ લેવાનું કહી બહાર મોકલી દીધા. બાદમાં આરોપીએ મિત્રની પત્નીની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું