Thursday, December 22, 2022

અહીં વિદેશી પક્ષીઓનો જમાવડો, લાખો કિમી અંતર કાપી આવે

બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. દર વર્ષ નડાબેટના રણમાં લાખો કિલોમીટરનું અંતર કાપી વિદેશી પક્ષીઓ આવે છે. યાયાવર પક્ષીઓ વર્ષમાં એક વાર સંવર્ધન માટે આવતા હોય છે.

Related Posts: