મોત પહેલા અમેરિકન પત્રકાર ગ્રાન્ટ વ્હોલને રેઈનબો જર્સી પહેરવાને લઈ અટકાયત કરવામાં આવી હતી. હવે કતાર સરકાર પર ગંભીર આરોપ લગાવામાં આવ્યા છે.

Grant Wahl ના મોતને લઈ સરકાર પર આરોપ
ફિફા વિશ્વકપ 2022નુ કવરેજ કરવા માટે કતારમાં આવેલા અમેરિકન પત્રકારનુ મોત નિપજ્યુ છે. પત્રકાર ગ્રાન્ટ વોલના મોતના સમાચારે વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી છે.